મનુભાઇ (હોટલમાં વેઇટરને બોલાવીને)- તું મારો સૂપ ચાખ..
વેઇટર- ના સાહેબ, એવુ અમે ના કરી શકીએ..
મનુભાઇ- ના આજે તો તારે ચાખવુ જ પડશે..
વેઇટર- કેમ સાહેબસ સૂપમાં કોઇ પ્રોબ્લમ છે ?
મનુભાઇ- મારે કંઇ જ સાંભળવુ નથી, તું બસ સૂપ ચાખ..
વેઇટર- ઓકે...ચમચી ક્યાં છે ?
મનુભાઇ- હા...હવે ખરો સવાલ કર્યો..
No comments:
Post a Comment