Gujarati Jokes
Gujarati Funny Jokes,,Shyris,Status,Status,Whatsapp Status,Hindi Whatsapp Status
Sunday, April 5, 2015
આઠમી પેઢીનું શું થશે?
એક કંજુસ શેઠનો હાથ જોઈને જ્યોતિષી બોલ્યોઃ શેઠજી તમારી પાસે બે વર્ષમાં એટલુ ધન આવી જશે કે તમારી સાત પેઢીઓ બેઠાં-બેઠાં ખાશે. આ સાંભળીને શેઠ બેહોશ થઈ ગયા. હોશમાં આવ્યા પછી તેની બેહોશીનું કારણ પુછ્યુ તેણે ઉદાસ થઈને કહ્યુઃ મારી આઠમી પેઢીનું શું થશે?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment