એક માણસ મોટરસાઈકલ પર ભારત-પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરી રહ્યો હતો. ગાડી પાછળ
એક કોથળો બાંધેલો હતો. અધિકારીએ તેને રોક્યો
અધિકારીઃ ક્યા જાય છે ?
માણસઃ પાકિસ્તાન અધિકારીઃ તું શું કરે છે?
માણસઃ સ્મગલિંગ
અધિકારીઃ અધિકારી શું બકવાસ કરે છે? શું છે આ કોથળામાં?
માણસઃ તમે જાતે જ જોઈ લોને.
અધિકારીએ કોથળો ખોલીને જોયો તેમાંથી રેતી નીકળી. અધિકારીએ વિચાર્યુ કે આ માણસ મજાક કરી રહ્યો છે. તેને જવા દે છે. આવું આખુ વર્ષ ચાલ્યુ. તે માણસ દરઅઠવાડિયા મોટર સાઈકલ પર રેતીની બોરી લઈને બોર્ડર ક્રોસ કરે છે અધિકારી તેને જવા દે છે.
અધિકારીઃ સાચુ-સાચુ જણાવ કે તુ કરે છે શું?
માણસઃ સાહેબ, કહ્યુ તો હતુ કે સ્મગલિંગ કરૂ છુ.
અધિકારીઃ શેનું સ્મગલિંગ કરે છે?
માણસઃ સાહેબ, મોટર સાઈકલનું

No comments:
Post a Comment