Sunday, April 5, 2015

હેન્ડસમ છોકરો ક્લાસમાં આવ્યો ને છોકરીઓ બેહોશ....
એક હેન્ડસમ છોકરો કોલેજનાં ક્લાસમાં આવ્યો.....
અને બધી છોકરીઓ તેને જોતાં જ દિવાની થઇ ગઇ....
.
.
પછી
છોકરાએ અંદર આવીને કંઇક કહ્યું ને છોકરીઓ બેહોશ.....
.
.
વિચારો છોકરાએ એવું શું કહ્યું હશે....???
.
.
થોડા આઘા ખસોને બહેન, કચરો વાળવો છે.....
બેરોજગારીની હદ થઇ ગઇ..

No comments:

Post a Comment