Sunday, April 5, 2015

છોકરીઃ ભાઈ, એક સાબુ આપજો.
દુકાનદારઃ કયો જોઈએ?
છોકરીઃ કોઈ પણ.
દુકાનદારઃ સંતૂર?
છોકરીઃ ના.
દુકાનદારઃ રેક્સોના?
છોકરીઃ ના.
દુકાનદારઃ સિન્થોલ?
છોકરીઃ ડવ છે?

No comments:

Post a Comment