Sunday, April 5, 2015

એક છોકરી પોતાના બોયફ્રેન્ડ ને પોતાના ઘરે આવવાનો રસ્તો બતાવી રહી હતી.
"જો બિલ્ડીંગ ની અંદર આવતાજ ડાબી બાજુ લીફ્ટ છે,
લીફ્ટ માં આવીને તારી કોણી થી ૯ નંબરનું બટન દબાવી દેજે.
જયારે નવમાં મળે આવી જાય તો જમણી બાજુ બીજો ફ્લેટ અમારો છે.
ત્યાં આવીને તારી કોણી થી બેલ ની સ્વીચ દબાવજે. હું દરવાજો ખોલી દઈશ"...
બોયફ્રેન્ડ: પણ સ્વીટ હાર્ટ, આ બધા બટન હું આંગળીથી દબાવું તો વધારે સરળ રહેશે...
.
.
.
.
.
છોકરી: ઓહ માય ગોડ.!!! મતલબ તું ખાલી હાથે આવી રહ્યો છે??

No comments:

Post a Comment